લગાતાર 34 દિવસથી અહીં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયાં, જાણો સ્થિતિ
ચોમાસાની ઋતુ હવે વિદાય લઈ રહી છે, તેમ છતાં જાપાનમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજધાની ટોક્યોમાં ૨૭ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત ૩૫ દિવસ સુધી વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન, ટોક્યોએ સતત વરસાદના દિવસોનો પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે; અગાઉનો...

