રોજનું 3GB ડેટા અને 84 દિવસની વેલિડિટી: રિલાયન્સ જિયોનો આ પ્લાન આપે છે પ્રીમિયમ લાભો
જો તમે તમારા મોબાઈલ પર ઈન્ટરનેટનો ઘણો ઉપયોગ કરતા હોવ અને તમને મૂવીઝ કે વેબ સિરીઝ જોવી ગમતી હોય, તો રિલાયન્સ જિયોનો ₹1,799 વાળો રિચાર્જ પ્લાન તમારા માટે યોગ્ય હોઈ શકે છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને SMSની સુવિધા મળે છે. ખાસ વાત એ...

