84 વર્ષની વયે Amitabh Bachchanએ કરી દીધો મસમોટો ખુલાસો, કહ્યું – ‘એક કામ ન કરી શક્યા, જેનો તેમને અફસોસ છે’
કૌન બનેગા કરોડપતિ 18 ને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. સ્પર્ધકો પોતાના સપના શેર કરે છે, ત્યારે શોના હોસ્ટ અને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ તેમના ઘણા રહસ્યો ખોલે છે. આ વખતે બિગ બીએ તેમના જીવનના એક અધૂરા શોખ વિશે વાત કરી જેનો તેમને હજુ પણ અફસોસ...

