દુર્લભ ઘટના: એક જ વર્ષમાં બે-બે કુંભ મેળા! જાણો ક્યારે અને ક્યાં આસ્થાનો મહાસાગર ઉમટશે
ભારતમાં યોજાતા કુંભ મેળા વિશ્વના સૌથી મોટા મેળાવડાઓમાં ગણાય છે. પવિત્ર નદીઓમાં પવિત્ર સ્નાન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓ આ પ્રસંગોની આતુરતાથી રાહ જોતા હોય છે, અને વર્ષ ૨૦૨૭ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તેમાં બે કુંભ મેળા...

