નવા વર્ષની શરુઆતમાં જ ગુજરાત ઉપર કમૌસમી વરસાદનું સંકટ, માવઠા ઉપરાંત કડકડતી ઠંડી પડવાની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાતા ધરતીના તાત પર…
CNG ભાવ ભડકે બળતા હવે રિક્ષાચાલકોનો પિત્તો ગયો, યુનિયન રસ્તા પર ઉતરી આવ્યું, જો ભાવ નહીં ઘટાડ્યો તો….
2022ની શરૂઆત જ મોંઘવારી સાથે થઇ છે, નવા વર્ષની શરૂઆતમાં જ ઘણી…
એટલે જ તો જવાનને કહેવામાં આવે છે અસલી હીરો, અંબાજી મંદિર ખાતે સુરક્ષા જવાનની કામગીરી ચારેકોરણ વખણાઈ
પ્રહલાદ પૂજારી (અંબાજી ) ગુજરાત અને રાજસ્થાનની સરહદે શકિતપીઠ અંબાજી મંદિર આવેલું…
કોઈને કંઈ જ નથી પડી, ઓમિક્રોનની દહેશન વચ્ચે કાંકરિયા લેક ફ્રન્ટ પર લોકો બેફામ બનીને એકઠા થયા, માસ્ક અને સામાજીક અંતરનો ઉલાળિયો
કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ લોકો આ અંગે વધુ ચિંતિત…
સરકારે આખા ગામને ખાસ ચેતવ્યું, તમારું એકાઉન્ટ ગમે ત્યારે થઈ શકે છે હેક, આ રીતે પહેલાથી જ ચેતી જાઓ
ડિજિટલ ઈન્ડિયા હેઠળ તમામ કામ ઓનલાઈન થઈ રહ્યું હોવાથી બેંક ફ્રોડ અને…
15 થી 18 વર્ષના યુવાનોને પ્રથમ ડોઝ, 2.72 લાખ બાળકોને રસી અપાઈ, 13 લાખ યુવાનોએ કર્યું રજીસ્ટ્રેશન
દેશમાં કોરોનની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાં આજથી…
આ રીતે દરેક રાજ્યમાં આટલા બાળકોને આપવાની છે કોરોનાની રસી, જાણો શું છે શરતો અને કઈ રીતે મળશે તમારા બાળકને
દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ લોકોની ચિંતા વધારી છે. રવિવારે કુલ સક્રિય…
ભૂત થયુ કે પછી ચમત્કાર.. ડેડ બોડીએ અચાનક ઉભા થઈને પાણી માંગ્યું, જાણો ચોંકાવનારી આખી ઘટના
આ મામલો સિંભાવલી પોલીસ સ્ટેશનના વિસ્તારના એક ગામનો છે. જ્યાં પહેલા જે…
નવા વર્ષને આવકારવા દીવમાં જામ્યો લોકોનો જમાવડો, દીવ શહેરના મુખ્ય સરકલો પર પોલીસ તૈનાત કરાઇ
માવજી વાઢેર ઉના ગીર સોમનાથ 2021ને બાય બાય અને 2022ને વેલકમ કરવા…
ઉના તાલુકાના સીમર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું
માવજી વાઢેર( ઊના ગીર સોમનાથ)ઉના તાલુકાના સીમર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન…