OMG!109 લોકોનો જીવ તાળવે ચોંટ્યો, અગરતલાથી દિલ્હી જઈ રહેલા IndiGoના વિમાનમાં ધુમાડો…
ઇન્ડિગોની એક ફ્લાઇટ એક મોટી દુર્ઘટનાથી માંડ માંડ બચી ગઈ. અગરતલાથી દિલ્હી જતી ફ્લાઇટ 6E6504 કાર્ગો હોલ્ડમાં ધુમાડાની ચેતવણીના સંકેતને કારણે લખનૌ તરફ વાળવામાં આવી. લખનૌ એરપોર્ટે તાત્કાલિક તેના ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ સક્રિય કર્યા. વિમાનના સલામત...

