Manipurમાં ફરી ભડકી હિંસા, બે મહિલાઓની ગોળી મારી હત્યા;અનેક ફાર્મ હાઉસ ફૂંકી માર્યા
મણિપુરના જીરીબામ જિલ્લાના લીસાંગ કુકી ગામમાં હિંસાની એક નવી ઘટનામાં બે આદિવાસી મહિલાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અનેક ફાર્મહાઉસ સળગાવી દેવામાં આવ્યા હતા. જીરીબામ-તામેંગલોંગ સરહદ પર બનેલી આ હિંસાએ ગ્રામજનોમાં ભય વધારી દીધો છે અને સંવેદનશીલ...

