મરાઠા આરક્ષણ પર હવે આર યા પારની લડાઇ, 15 સપ્ટેમ્બરે Manoj Jarange એ કરશે પદયાત્રા
જાલનાના અંતરવાલી સરતી ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગે પાટીલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે મરાઠા સમુદાયના અધિકારો અને અનામતની માંગણી માટે મુંબઈના આઝાદ મેદાનમાં નિર્ણાયક લડાઈ લડવાનો નિર્ણય લીધો છે. જરંગેએ...

