નાપાક પાકિસ્તાનની નફ્ફાઈ! આતંકી Masood Azhar પર 70 લાખનું ઈનામ
પાકિસ્તાને ફરી એકવાર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો દેખાડો કર્યો છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની નવી રેડ બુક બહાર પાડી છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને તેના પરનું...

