સોનુ નિગમના લાઇવ કોન્સર્ટમાં એવું તો શું થયું? નેહા કક્કડને લોકો કરવા લાગ્યા ટ્રોલ
બધા જાણે છે કે સુપ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ સંગીતની ઊંડી સમજ ધરાવે છે. બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપનારા સોનુ નિગમ એક બહુમુખી પ્રતિભા છે. તેમની પ્રતિભાઓમાંની એક સ્ત્રી અવાજમાં ગાવાની ક્ષમતા છે. આ સિદ્ધિ તાજેતરમાં તેમના એક લાઇવ કોન્સર્ટમાં જોવા મળી હતી અને...

