PFના પૈસા ઉપાડવા થશે સહેલા, પણ આ 3 જરૂરિયાત માટે જ મળશે રાહત
કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ EPF એડવાન્સિસ માટેના નિયમો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. EPFO એ જણાવ્યું હતું કે PF ખાતામાંથી ભંડોળ ઉપાડવાની જોગવાઈઓ સરળ બનાવવામાં આવી છે. EPFO અનુસાર સભ્યો ચોક્કસ તાત્કાલિક પરિસ્થિતિઓમાં નિવૃત્તિ પહેલાં તેમના...

