તહેવારો શરૂ થતાં જ તેલના ભાવમાં થશે ભડકો, મોંઘુદાટ તેલ રસોઈના બજેટની પથારી ફેરવી નાખશે!
તહેવારોની સિઝન દરમિયાન ઘરના રસોડાના બજેટ પર મોટો ફટકો પડી શકે છે. આગામી દિવસોમાં રાઈ, સોયાબીન અને પામ તેલ સહિત તમામ પ્રકારના ખાદ્ય તેલોના ભાવ વધવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ ઇન્ડોનેશિયામાં પડેલો દુષ્કાળ છે—જે વિશ્વમાં પામ તેલનો સૌથી મોટો પુરવઠો પૂરો...

