Business: ડુંગળીના ભાવમાં ભડકો, એક કિલોના ચૂકવવા પડે છે 60 થી 70 રૂપિયા
દેશમાં ફુગાવો આસમાને પહોંચી રહ્યો છે, દૂધ, તેલ અને ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. આ દરમિયાન, ડુંગળીના ભાવ પણ લોકોને રડાવવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ તાજેતરમાં ઝડપથી વધી રહ્યા છે. હાલમાં, મહારાષ્ટ્રમાં ડુંગળીના છૂટક ભાવ ₹60 થી ₹70 પ્રતિ કિલોની...

