LPG સિલિન્ડર 7000 રૂપિયામાં, તેલ 377 રૂપિયામાં, અહીંયાના ભાવ સાંભળીને એટેક આવી જશે!!
અમેરિકાના દબાણ અને સરહદો પર વધી રહેલા પડકારો વચ્ચે, પાકિસ્તાનના ઈરાન સાથેના સંબંધોમાં નવી જટિલતાઓ ઊભી થઈ છે. થોડા મહિનાઓ પહેલા જ, પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પોતાની ભૂમિકા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું; પરંતુ હવે પરિસ્થિતિ...

