દુર્ગા અને મુરઘા સાથે-સાથે ન ચાલે, Durga Pujaમાં નોનવેજ પર બાબા બાગેશ્વરના નિવેદનથી ગરમાયું રાજકારણ
બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નિવેદન બાદ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ત્રણ દિવસની કથા માટે બંગાળ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે દુર્ગા પૂજા દરમિયાન નવ દિવસ માટે માંસાહારી દુકાનો બંધ રાખવાની માંગ કરી હતી. તેમણે કહ્યું...

