શું તમારો ફોન ટેપ થઈ રહ્યો છે? તરત જ ખબર પાડવા માટે આ 4 વસ્તુ ચેક કરી લો
તાજેતરમાં રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ ઉલ્લેખ કર્યો હતો કે તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે. ફોન ટેપિંગનો અર્થ એ છે કે તમારા ફોન પર થતી વાતચીત કોઈ અન્ય વ્યક્તિ દ્વારા સાંભળવામાં કે રેકોર્ડ કરવામાં આવી રહી છે. જોકે ક્યારેક આ કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે...

