ઘણા કહેતા હોય કે શ્રાદ્ધ ન કરો તો ચાલે… જોઈ લો પરિવારને થાય છે કેટલું નુકસાન
આજે આપણે જે સ્થિતિમાં છીએ તે માત્ર આપણા પિતૃઓને આભારી છે. સનાતન ધર્મ અનુસાર, કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા આપણે હંમેશા આપણા પિતૃઓ અથવા માતા-પિતાના આશીર્વાદ લઈએ છીએ; મૃત્યુ પછી પણ પિતૃઓ અને તેમના પરિવાર વચ્ચેનો સંબંધ અકબંધ રહે છે. શ્રાદ્ધ વિધિથી પ્રસન્ન...

