સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ
સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું અને સુરક્ષિત ઘર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટી સંખ્યામાં આવાસો ફાળવવામાં આવ્યા છે. જોકે આ આવાસોના કેટલાક મૂળ લાભાર્થીઓ દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં...

