ગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશ
આવકવેરા વિભાગે ગુજરાત સીઆઈડી (ક્રાઈમ)ની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) સમક્ષ ત્રીજી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ₹1,143.85 કરોડના બોગસ રાજકીય દાનના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમાં સામેલ પક્ષોમાં ‘સત્યવાદી રક્ષક પાર્ટી’ (એક નોંધાયેલી...

