જેલમાંથી Prajwal Revanna ના મોબાઇલમાંથી મળ્યા અશ્લીલ વીડિયો, ફોરેન્સિંક તપાસમાં થશે હવે મોટા ખુલાસા
બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના જેલ કોટડીમાંથી મળી આવેલા મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસમાં અનેક અશ્લીલ વીડિયો હોવાનું બહાર આવ્યું છે. ફિલ્મો અને વેબ સિરીઝવાળી પેન ડ્રાઇવ પણ મળી આવી છે. તપાસ...

