Punjabમાં સ્વાઇન ફ્લૂથી હાહાકાર… 85 વર્ષના વૃદ્ધનું શંકાસ્પદ મોત થતા મચ્યો ખળભળાટ
દેશભરના અનેક રાજ્યોમાં સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન પંજાબમાં આ સિઝનમાં સ્વાઇન ફ્લૂનો પ્રથમ શંકાસ્પદ મૃત્યુ નોંધાયો છે. અહેવાલો અનુસાર જાલંધરમાં 85 વર્ષીય એક વ્યક્તિનું H1N1 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યા બાદ મૃત્યુ થયું હતું. જોકે આરોગ્ય વિભાગે...

