રેલવે કર્મચારીઓને દિવાળીમાં મળશે પુરા 30 દિવસનું બોનસ, પરંતુ એક નિયમ ખાસ જાણી લેજો
દિવાળી પહેલાં કેટલાક રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રેલવે મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) ના ‘ગ્રુપ C’ કર્મચારીઓ માટે ૩૦ દિવસના બોનસને મંજૂરી આપી છે. આ બોનસ...

