બેંકમાં તમારું ખાતું ન હોય તો પણ તમે 50,000 રૂપિયા મોકલી શકશો… જાણી લો RBIનો નવો નિયમ
જો તમે અન્ય શહેરમાં રહેતા પરિવારના સભ્યો કે સંબંધીઓને પૈસા મોકલો છો, તો RBIના નવા નિયમો તમારા માટે મહત્વપૂર્ણ છે. RBIએ દેશની અંદર (domestic) નાણાં ટ્રાન્સફર કરવા અંગેના નિયમોને એકત્રિત અને વ્યવસ્થિત કર્યા છે. બેંક શાખામાં રોકડ જમા કરાવીને NEFT દ્વારા...

