અજબ ગજબ: 1.2 લાખ સેલરી… છતા પણ ખિસ્સુ ખાલી! 28 વર્ષના યુવકની આપવીતી સાંભળી તમે પણ ચોંકી જશો
આજના યુગમાં જ્યાં સારા પગારને સફળતાનું માપદંડ માનવામાં આવે છે ત્યાં 28 વર્ષીય એક યુવાનની વાર્તાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. રેડિટ પર વાયરલ થયેલી આ પોસ્ટ લાખો કોર્પોરેટ કર્મચારીઓની દુર્દશાને ઉજાગર કરે છે જેઓ ભારે પગાર મેળવતા હોવા છતાં મહિનાના અંતે...

