આતંકવાદ વિરુદ્ધ Central governmentનો મોટો નિર્ણય, શહઝાદ ભટ્ટી નેટવર્કને જાહેર કર્યું આતંકી સંગઠન
કેન્દ્ર સરકારે ફરી એકવાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી છે જેમાં પાકિસ્તાન સ્થિત અને ISI સમર્થિત શહજાદ ભટ્ટી નેટવર્કને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે શહજાદ ભટ્ટી નેટવર્કને UAPA હેઠળ આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યું છે. ગૃહ...

