વાહ: હવે ટોલનાકા પર ઉભવાની જરૂર જ નહીં રહે, ઓટોમેટિક ટોલ ટેક્સ કપાઈ જશે
સમગ્ર દેશમાં ટોલ પ્લાઝા અંગે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ભવિષ્યમાં, વાહનચાલકોએ ટોલ પ્લાઝા પર લાંબી કતારોમાં ઊભા રહેવું નહીં પડે, કારણ કે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલિંગ માળખામાં રચનાત્મક ફેરફારોની જાહેરાત કરી છે,...

