તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ
ભારતીય રેલ્વે દ્વારા આગામી તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત, પ્રતાપનગર અને ઇન્દોર રૂટની 9 મહત્વપૂર્ણ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે અને ઉત્તર મધ્ય રેલ્વે દ્વારા લેવાયેલા આ નિર્ણયથી...

