Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
Vadodara Mau Special Train

તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ

By Abhisha Rathod
29/08/2026

ભારતીય રેલ્વે દ્વારા આગામી તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત, પ્રતાપનગર અને ઇન્દોર રૂટની 9 મહત્વપૂર્ણ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વે અને ઉત્તર મધ્ય રેલ્વે દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતના વડોદરા અને સુરતથી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દિલ્હી તરફ મુસાફરી કરતા હજારો યાત્રીઓને સીધો ફાયદો થશે. રેલ્વે તંત્ર દ્વારા આ ટ્રેનોના નવા દિવસો અને સમયપત્રકની વિગતો જાહેર કરવામાં આવી છે.

કઈ ટ્રેનોના ફેરા લંબાવાયા? (નવું સમયપત્રક)

Indian Railways Special Trains Extended Vadodara Surat route
ભારતીય રેલવે સ્પેશિયલ ટ્રેન વડોદરા સુરત ફેરા લંબાવાયા

ઇન્દોર – હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ:

આ ટ્રેન હવે 4 સપ્ટેમ્બરથી 27 નવેમ્બર સુધી દર શુક્રવાર અને રવિવારે દોડશે.

પરત ફરતી હઝરત નિઝામુદ્દીન – ઇન્દોર એક્સપ્રેસ 5 સપ્ટેમ્બરથી 28 નવેમ્બર સુધી દર શનિવાર અને સોમવારે ચાલશે.

વડોદરા – મઉ સ્પેશિયલ એક્સપ્રેસ:

વડોદરા-મઉ ટ્રેન હવે 3 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી દર શનિવારે ચાલશે.

સામે મઉ – વડોદરા એક્સપ્રેસ 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર રવિવારે દોડશે.

IRCTC Train Booking
રેલ્વે મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન ટાઇમ ટેબલ અપડેટ

સુરત – છપરા સ્પેશિયલ એક્સપ્રેસ:

સુરતથી ઉપડતી છપરા એક્સપ્રેસ હવે 20 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી દર મંગળવારે ચાલશે.

છપરા – સુરત એક્સપ્રેસ 21 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દર બુધવારે સંચાલિત થશે.

પ્રતાપનગર – લાલકુઆં એક્સપ્રેસ:

પ્રતાપનગરથી લાલકુઆં વચ્ચેની ટ્રેન 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર રવિવારે દોડશે.

લાલકુઆં – પ્રતાપનગર એક્સપ્રેસ 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દર સોમવારે ચાલશે.

રાણી કમલાપતિ – હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ:

ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન વચ્ચે 22 કોચ વાળી ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે, જે મથુરા જંકશન પર હોલ્ટ લેશે.

આ તમામ ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ આઈઆરસીટીસી (IRCTC) વેબસાઇટ અને રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પરથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

Gandhinagarના કુડાસનમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધરાશાયી, 11 મજૂરો હોસ્પિટલ ખસેડાયાGandhinagarના કુડાસનમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધરાશાયી, 11 મજૂરો હોસ્પિટલ ખસેડાયા
સુરતમાં સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગ મામલે બે ભાઈઓ સામે POCSO હેઠળ ગુનો, બંને આરોપીઓની ધરપકડસુરતમાં સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગ મામલે બે ભાઈઓ સામે POCSO હેઠળ ગુનો, બંને આરોપીઓની ધરપકડ
કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…
Neem Karoli Baba: ફર્રુખાબાદથી ગુજરાત સુધી… જ્યાં-જયાં પણ ભ્રમણ માટે નીકળ્યા નીમ  કરોલી બાબા, મળતા ગયા અલગ-અલગ નામNeem Karoli Baba: ફર્રુખાબાદથી ગુજરાત સુધી… જ્યાં-જયાં પણ ભ્રમણ માટે નીકળ્યા નીમ કરોલી બાબા, મળતા ગયા અલગ-અલગ નામ
સિદ્ધાર્થ બોડકેએ PIB અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સંભાળ્યો પદભારસિદ્ધાર્થ બોડકેએ PIB અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સંભાળ્યો પદભાર
કાજલ બારૈયા હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ લાખાણીની ધરપકડ, હત્યાના આ જઘન્ય ગુનામાં આરોપી સામે કડક પોલીસ એક્શનકાજલ બારૈયા હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ લાખાણીની ધરપકડ, હત્યાના આ જઘન્ય ગુનામાં આરોપી સામે કડક પોલીસ એક્શન
સુરત ઉધનામાં બેફામ કારચાલકે 8 વાહનોને અડફેટે લેતા અનેક ઈજાગ્રસ્ત, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યોસુરત ઉધનામાં બેફામ કારચાલકે 8 વાહનોને અડફેટે લેતા અનેક ઈજાગ્રસ્ત, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો
અમદાવાદમાં યોજાયો BRE સમિટ રોડ શો, ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું પાવરહાઉસઅમદાવાદમાં યોજાયો BRE સમિટ રોડ શો, ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું પાવરહાઉસ
હડાદ પોલીસે લગ્નના નામે ઠગાઈ કરતી ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીના 7 આરોપીઓને ઝડપ્યાહડાદ પોલીસે લગ્નના નામે ઠગાઈ કરતી ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીના 7 આરોપીઓને ઝડપ્યા
સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસસુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ
સુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકાસુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકા
કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્તકચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત

Tags:

GujaratIndian RailwaysRailway Special Train ScheduleSurat Railway Station UpdateVadodara Railway News
Author

Abhisha Rathod

Follow Me
Other Articles
Kutch Fake Liquor Factory Busted
Previous

કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત

Nepal Flood Unclaimed Bodies DNA Sampling
Next

નેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper