‘ક્રિકેટ પિચ 18 વર્ષથી મારું ઘર રહી છે, હવે…’ – 37 વર્ષની ઉંમરે કોહલીની નવી શરૂઆત; ચાહકો ચોંકી ગયાં
વિરાટ કોહલીએ ૩૭ વર્ષની ઉંમરે એક નવી સફર શરૂ કરી છે. તેમણે એક એવા પ્લેટફોર્મ પર પ્રવેશ કર્યો છે જ્યાં સામાન્ય લોકો પહેલેથી જ સક્રિય છે: લિંક્ડઈન (LinkedIn). માત્ર ક્રિકેટર હોવા ઉપરાંત, કોહલી એક મોટા ઉદ્યોગસાહસિક પણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને,...

