4 વર્ષ પહેલા જ મળ્યા હતા ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાના એંધાણ! આખરે વાપસી પર ક્રિકેટરે તોડ્યું મૌન
ભુવનેશ્વર કુમાર IPL સહિત વિવિધ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 2026 UP T20 લીગમાં પણ અસાધારણ રીતે સારી બોલિંગ કરી હતી. તે 2025 IPL માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ફરી જોડાયો હતો. તેણે બંને સીઝનમાં અસાધારણ રીતે સારી બોલિંગ કરી હતી. આ...

