Health Tips: દાંતની પીળાશ કેવી રીતે દૂર કરવી? જાણો ઘરગથ્થુ ઉપાય
તમારી સ્માઈલ તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે, કારણ કે સ્મિતની સાચી સુંદરતા તમારા દાંતમાં રહેલી છે. સવારની ચા, કોફી, મીઠાઈઓ અથવા અયોગ્ય દાંતની સંભાળ તમારા દાંત પર પીળા રંગનો પડ બની શકે છે. જે તમારા સ્મિતની ચમકને ઝાંખી કરી શકે છે. જો તમારા દાંતની...

