Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special

પૂર્વ પ્રેમીએ ઓફિસમાં યુવતી પર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી

પંજાબના મોહાલીમાંથી પૂર્વ પ્રેમિએ યુવતીની ક્રુર હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ તો જ્યાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી યુવતીની તેની ઓફિસમાં જ તેના પૂર્વ પ્રેમીએ કરપીણ હત્યા કરી હતી.

માહિતી મુજબ ડિમ્પલ નામની યુવતી જ્યારે ઓફિસમાં કામ કરી રહી હતી, જ્યારે સાથે ઓફિસમાં કામ કરતો તેનો પૂર્વ પ્રેમી હરવિંદર ઉર્ફે હેરી પાછળથી આવ્યો અને ડિમ્પલ પર તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યો, તેણે ડિમ્પલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા બાદ પોતાનું ગળુ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેને સફળતા મળી નહીં. આ હુમલાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.

ફરીથી પેચઅપનો પ્રયાસ નિષ્ફળ જતાં પગલું ભર્યું

આ ઘટના બાદ બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પટિયાલાની રહેવાસી ડિમ્પલનું મોત થયું હતું. જ્યારે આરોપી હરવિંદર માન ઉર્ફે હેરીની હાલત નાજુક હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડિમ્પલ અને હેરી બંને એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. આ કંપની પેકર્સ એન્ડ મૂવર્સનું કામ કરે છે. લગભગ ત્રણ વર્ષથી બંને સાથે કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ સંબંધ પણ થયો. જોકે, થોડા સમય પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારથી હેરી ડિમ્પલથી નારાજ હતો. આ કારણે જ તેણે ડિમ્પલની કરપીણ હત્યા કરી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બ્રેકઅપ પછી હેરી અંદરથી ખૂબ જ તૂટી ગયો હતો અને માનસિક રીતે પરેશાન રહેતો હતો. તેણે ડિમ્પલ સાથે ફરીથી સંબંધ સુધારવાનો પ્રયાસ કર્યો હતો, પણ વાત બની નહોતી. આથી તે વધુ પરેશાન થઈ ગયો હતો અને તેણે આવેશમાં આવીને આવું પગલું ભરી લીધું.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

આશરે ૧.૫ કરોડ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવશે

Next

વિધવા માતાની દિકરીની સારવારમાં સરકારી હોસ્પિટલની બેદરકારી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper