Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
Home/Wolrd News/ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

By D-Admin
08/06/2026

કોરોના બાદ હવે તેના જેવો ભયાનક કહી શકાય એક વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયા પર ખતરનાક મહામારીનુ સંકટ તોળાઇ રહ્યુ છે. ત્યારે આફ્રીકાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસના વધતા કેસ જોતા WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. વૈશ્વિક સ્તરે વધતા જોખમને જોતા ભારત સરકાર પણ હવે એલર્ટ મોડ પર છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઈબોલના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. જોકે ગંભીરતા જોતા WHO  એ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો હેઠળ ૧૭ મે ૨૦૨૬ ના રોજ તેને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.  જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક જરૂરી ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. આ સાથે જ આફ્રીકી સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ ઈબોલા વાયરસ અંગે કડક ચેતવણી ઉચ્ચારી છે.

આ સ્ટ્રેનને ખુબ જ ચેપી અને ખતરનાક ગણવામાં આવ્યો

આફ્રીકામાં ઈબોલાનો કહેર જોતા ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સરકારે એડવાઈઝરી બહાર પાડીને નાગરિકોને સલાહ આપી છે કે તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, અને દક્ષિણ સુડાનની યાત્રા કરવાનું ટાળે. સરકારે કહ્યું કે જ્યાં  સુધી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી આ દેશોમાં બિનજરૂરી મુસાફરી ટાળવી એ સમજદારી છે.

ભારત સરકારે એવી પણ સલાહ આપી છે કે જે લોકો આ દેશોમાં રહે છે અથવા તો બહુ જરૂરી હોય અને ત્યાં મુસાફરી કરી રહ્યા છે તો તેઓ જરૂરી સ્વાસ્થ્ય ગાઈડલાઈન્સને ફોલો કરે. અત્રે જણાવવાનું કે આ સંકટની ઘડીમાં ભારત આફ્રીકાને પડખે છે.

ભારત સરકારે આફ્રીકા સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને જરૂરી મેડિકલ સપ્લાય અને પ્રોટેક્ટિવ કિટ્સની પહેલી ખેપ રવાના કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે આ મદદ રાશિ અને ચિકિત્સા સામગ્રીનો હેતુ આફ્રીકી મહાદ્વીપને ઉભરી રહેલી ઈબોલા હેલ્થ ઈમરજન્સીથી પહોંચી વળવા માટે મજબૂતી આપવાનો છે. ભારત તરફથી મોકલવામાં આવેલી પહેલી ખેપમાં ડોક્ટરો અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ખુબ જરૂરી ચિકિત્સા સામગ્રી મોકલવામાં આવી છે.

Related posts:

  1. સાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા
  2. દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
  3. દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં બોયઝ પીજી ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
  4. સત્ય નિકેતન ઇમારત ધરાશાયી થયાના ફોટા જે તમારા હૃદયને હચમચાવી દેશે, કાટમાળ વચ્ચે જીવન અને મૃત્યુની લડાઈ
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

ચાલુ બસે મોબાઈલ પર વાત કરતા ST  ડ્રાઇવર સસ્પેન્ડ

Next

ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper