Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ

ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 11:43 AM, 08 June 2026 Google News FOLLOW ON Google News
ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ - Lok Patrika

ઈરાનને લઈને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેની વ્યૂહનીતિના મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે તાજેતરમાં થયેલી ફોન કોલ પરની વાતચીત ઘણી તણાવપૂર્ણ રહી હતી. બંને નેતા વચ્ચે સૌથી મોટો વિવાદ એ વાત પર હતો કે ઈરાન પર ફરીથી સૈન્ય હુમલો કરવો જોઈએ કે પછી વાતચીત દ્વારા સમજૂતીના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.

ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ - Lok Patrika

અહેવાલો મુજબ, નેતન્યાહૂ ઈરાનની સૈન્ય ક્ષમતા અને તેના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નબળું પાડવા માટે ફરીથી હુમલા શરૂ કરવા માંગે છે. અમેરિકન સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ફોન કોલ પછી નેતન્યાહૂ ખૂબ જ ગુસ્સામાં અને અશાંત દેખાતા હતા. અહેવાલો પ્રમાણે, આ વાતચીતમાં બંને નેતાઓ ભારે આક્રોશ અને તણાવમાં હતા.

ઈરાન મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ એકસરખા વિચાર નહીં

વાસ્તવમાં, ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે તેમણે ઈરાન પર સૂચિત હુમલાને હાલ પૂરતો ટાળી દીધો છે. એવું જાણવા મળ્યું છે કે કતાર, UAE અને અન્ય આરબ દેશોએ અમેરિકાને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી, જેના કારણે સૈન્ય કાર્યવાહી રોકી દેવામાં આવી છે. આ સાથે જ પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં એક નવો શાંતિ પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની ભૂમિકા તૈયાર કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યસ્થ દેશો એક ‘લેટર ઓફ ઇન્ટેન્ટ‘ તૈયાર કરી રહ્યા છે, જેના પર અમેરિકા અને ઈરાન હસ્તાક્ષર કરી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ ૩૦ દિવસ સુધી વાતચીત ચાલશે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની ખાડીને ખોલવા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

જાે કે, ઈઝરાયલ આ સમગ્ર પ્રક્રિયાને લઈને ભારે આશંકાઓ સેવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયલ સરકારની અંદર એક મોટો વર્ગ માને છે કે ઈરાન જાણીજોઈને વાતચીતને લાંબી ખેંચી રહ્યું છે અને આ સમય દરમિયાન પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ જ કારણે ઈઝરાયલ ફરીથી સૈન્ય કાર્યવાહીની તરફેણમાં છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

બાપ રે: એક ઝાટકે 5,000 નોકરીઓ ગઈ: આ બેંકે કરી જાહેરાત, AI કોઈને જીવવા નહીં દે કે શું??બાપ રે: એક ઝાટકે 5,000 નોકરીઓ ગઈ: આ બેંકે કરી જાહેરાત, AI કોઈને જીવવા નહીં દે કે શું??
VIDEO: લ્યો બોલો, કરાચીમાં ગરબાની ધૂમ; લોકોએ જોરદાર થનગનાટ સાથે ગરબા કર્યાVIDEO: લ્યો બોલો, કરાચીમાં ગરબાની ધૂમ; લોકોએ જોરદાર થનગનાટ સાથે ગરબા કર્યા
એક લિટર દૂધની કિંમત 158, પેટ્રોલની કિંમત 200… અહીંના બધા ભાવ સાંભળીને એટેક આવી જશેએક લિટર દૂધની કિંમત 158, પેટ્રોલની કિંમત 200… અહીંના બધા ભાવ સાંભળીને એટેક આવી જશે
જન્મતાં વેત જ બાળકનો બિન્દાસ લૂક, પગ ઉપર પગ ચડાવીને સૂતું હતું…. ડૉક્ટરે કહ્યું- નો ટેન્શનજન્મતાં વેત જ બાળકનો બિન્દાસ લૂક, પગ ઉપર પગ ચડાવીને સૂતું હતું…. ડૉક્ટરે કહ્યું- નો ટેન્શન
લગાતાર 34 દિવસથી અહીં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયાં, જાણો સ્થિતિલગાતાર 34 દિવસથી અહીં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયાં, જાણો સ્થિતિ
ભારતીય વિદ્યાર્થીઓ માટે Australiaથી ખરાબ સમાચાર, પત્ની-બાળકોને લઈને કડક આદેશભારતીય વિદ્યાર્થીઓ માટે Australiaથી ખરાબ સમાચાર, પત્ની-બાળકોને લઈને કડક આદેશ
મોદી સરકારના ડ્રગ વિરોધી અભિયાનની Americaએ કરી પ્રશંસા, સપ્લાય ચેઇન તોડવા ભારતના પ્રયાસોમોદી સરકારના ડ્રગ વિરોધી અભિયાનની Americaએ કરી પ્રશંસા, સપ્લાય ચેઇન તોડવા ભારતના પ્રયાસો
હવે પશુઓ સાથે જાતીય કૃત્ય આચરનારાઓ પણ… Americaમાં બંધ બારણે લેવાયો ચોંકાવનારો નિર્ણયહવે પશુઓ સાથે જાતીય કૃત્ય આચરનારાઓ પણ… Americaમાં બંધ બારણે લેવાયો ચોંકાવનારો નિર્ણય
ગૌતમ અદાણીને પછાડીને ટિકટોકના માલિક ઝાંગ યીમિંગ બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો સંપત્તિગૌતમ અદાણીને પછાડીને ટિકટોકના માલિક ઝાંગ યીમિંગ બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો સંપત્તિ
ઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલ
મોબાઈલ લોકેશન જ છેલ્લી આશા…! Nepalમાં ગુમ થયેલા લોકોને કેવી રીતે શોધી રહ્યા છે પરિવારજનોમોબાઈલ લોકેશન જ છેલ્લી આશા…! Nepalમાં ગુમ થયેલા લોકોને કેવી રીતે શોધી રહ્યા છે પરિવારજનો
મક્કા પર હુમલાની ધમકી બાદ સાઉદી અરેબિયાનો હુથી બળવાખોરો પર ભયાનક પલટવાર, મિસાઈલોનો મારો ચલાવ્યોમક્કા પર હુમલાની ધમકી બાદ સાઉદી અરેબિયાનો હુથી બળવાખોરો પર ભયાનક પલટવાર, મિસાઈલોનો મારો ચલાવ્યો
Author

D-Admin

Follow Me
Other Articles
ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી - Lok Patrika
Previous

ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશે - Lok Patrika
Next

ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશે

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper