Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
Home/Ajab Gajab/વલસાડના પારડીમાં રહેણાંક મકાનમાં ત્રણ સાપ

વલસાડના પારડીમાં રહેણાંક મકાનમાં ત્રણ સાપ

By D-Admin
08/06/2026

વલસાડના પારડીમાં રેલવે ફળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારના મકાનમાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં પરિવારે ગરમીમાં ઠંડક માટે AC લગાવ્યું ત્યાં તો લોકોની જગ્યાએ AC માં સાંપ દેખાતા પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી.

ગુજરાતમાં આકાશમાંથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીને કારણે જનજીવનને મોટી અસર પહોંચી છે. આકરી ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે વધી રહેલી ગરમીમાં અબોલા જીવ પણ ઠંડક મેળવવા મથી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. વલસાડમાં એક મકાનમાં લગાવેલા AC  માંથી ત્રણ સાપ નીકળતાં પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી.

AC મશીન ખોલીને ત્રણેય સાપનું રેસ્ક્યૂ કરાયું

વાત કરીએ તો AC માં સાંપ દેખાતા પરિવાર દ્વારા સાપનું રેસ્ક્યૂ કરવા માટે જીવદયા ટીમને બોલાવવામાં આવી હતી. જેણે AC મશીન ખોલીને ત્રણેય સાપનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારે ત્રણ સાપ AC માં કેવી રીતે ઘૂસ્યા તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Related posts:

  1. સર્વોચ્ચ નેતાનું મૃત્યુ, 90000 ઘરો તબાહ, 4000 લાશો… 40 દિવસના સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઈરાને કેટલું ભોગવ્યું??
  2. લગ્ન કરો નહીંતર આ નોકરીને ભૂલી જાઓ , ચીનમાં કંપનીએ આપ્યુ અલ્ટીમેટમ
  3. મેડિકેડ વિસ્તરણ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ નિયંત્રણમાં સુધારો કરે છે
  4. પંજાબમાં અંતિમ સંસ્કારના 28 દિવસ પછી યુવક જીવતો ઘરે પાછો ફર્યો, તો જેની અંતિમક્રીયા કરી તે મૃતદેહ કોનો?
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

મેડિકેડ વિસ્તરણ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ નિયંત્રણમાં સુધારો કરે છે

Next

આવી હરકત ભારતની છબીને ખરડી શકે

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper