Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ

By D-Admin
08/06/2026

ઈરાનને લઈને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેની વ્યૂહનીતિના મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે તાજેતરમાં થયેલી ફોન કોલ પરની વાતચીત ઘણી તણાવપૂર્ણ રહી હતી. બંને નેતા વચ્ચે સૌથી મોટો વિવાદ એ વાત પર હતો કે ઈરાન પર ફરીથી સૈન્ય હુમલો કરવો જોઈએ કે પછી વાતચીત દ્વારા સમજૂતીના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.

અહેવાલો મુજબ, નેતન્યાહૂ ઈરાનની સૈન્ય ક્ષમતા અને તેના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નબળું પાડવા માટે ફરીથી હુમલા શરૂ કરવા માંગે છે. અમેરિકન સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ફોન કોલ પછી નેતન્યાહૂ ખૂબ જ ગુસ્સામાં અને અશાંત દેખાતા હતા. અહેવાલો પ્રમાણે, આ વાતચીતમાં બંને નેતાઓ ભારે આક્રોશ અને તણાવમાં હતા.

ઈરાન મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ એકસરખા વિચાર નહીં

વાસ્તવમાં, ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે તેમણે ઈરાન પર સૂચિત હુમલાને હાલ પૂરતો ટાળી દીધો છે. એવું જાણવા મળ્યું છે કે કતાર, UAE અને અન્ય આરબ દેશોએ અમેરિકાને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી, જેના કારણે સૈન્ય કાર્યવાહી રોકી દેવામાં આવી છે. આ સાથે જ પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં એક નવો શાંતિ પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની ભૂમિકા તૈયાર કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યસ્થ દેશો એક ‘લેટર ઓફ ઇન્ટેન્ટ‘ તૈયાર કરી રહ્યા છે, જેના પર અમેરિકા અને ઈરાન હસ્તાક્ષર કરી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ ૩૦ દિવસ સુધી વાતચીત ચાલશે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની ખાડીને ખોલવા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

જાે કે, ઈઝરાયલ આ સમગ્ર પ્રક્રિયાને લઈને ભારે આશંકાઓ સેવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયલ સરકારની અંદર એક મોટો વર્ગ માને છે કે ઈરાન જાણીજોઈને વાતચીતને લાંબી ખેંચી રહ્યું છે અને આ સમય દરમિયાન પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ જ કારણે ઈઝરાયલ ફરીથી સૈન્ય કાર્યવાહીની તરફેણમાં છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

સત્ય નિકેતન ઇમારત ધરાશાયી થયાના ફોટા જે તમારા હૃદયને હચમચાવી દેશે, કાટમાળ વચ્ચે જીવન અને મૃત્યુની લડાઈસત્ય નિકેતન ઇમારત ધરાશાયી થયાના ફોટા જે તમારા હૃદયને હચમચાવી દેશે, કાટમાળ વચ્ચે જીવન અને મૃત્યુની લડાઈ
દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં બોયઝ પીજી ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ, મૃત્યુઆંક 6 પર પહોંચ્યોદક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં બોયઝ પીજી ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુદિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
પુતિને આપ્યો આદેશ, કિવ પર 72 કલાક સુધી મિસાઇલો અને ડ્રોનથી નહીં કરવામાં આવે બોમ્બમારોપુતિને આપ્યો આદેશ, કિવ પર 72 કલાક સુધી મિસાઇલો અને ડ્રોનથી નહીં કરવામાં આવે બોમ્બમારો
બુલડોઝર ન્યાય નથી… સહારનપુર મસ્જિદ તોડી પાડવા પર ભડક્યા મૌલાના અરશદ મદનીબુલડોઝર ન્યાય નથી… સહારનપુર મસ્જિદ તોડી પાડવા પર ભડક્યા મૌલાના અરશદ મદની
F-16 વિમાન તોડી પાડનાર અભિનંદન વાયુસેના છોડીને ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે જોડાયાF-16 વિમાન તોડી પાડનાર અભિનંદન વાયુસેના છોડીને ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે જોડાયા
નેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિનેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ
સાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યાસાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા
પોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએપોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએ
ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશેઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશે
ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરીઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

Next

ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશે

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper