Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશે

By D-Admin
08/06/2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે દુનિયાભરમાં હાલમાં ભારે ઓઇલ અને ગેસ સંકટ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાએ વૈશ્વિક સ્તરે મોંઘવારીનું જોખમ વધાર્યું છે, જેની માઠી અસર બ્રિટનથી લઈને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત સુધી જોવા મળી રહી છે.

વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત $ ૧૧૦ ડૉલર પ્રતિ બેરલ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે અને ઓઇલના ભાવ નીચે આવી જશે.

ઈરાન સરકાર શાંતિ કરાર માટે આતુર ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ઈરાન સાથે ચાલી રહેલો જંગ હવે બહુ લાંબી નહીં ખેંચાય અને ખૂબ જ ટૂંક સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો જોવા મળશે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સરકાર અમારી સાથે શાંતિ કરાર કરવા માટે આતુર છે. ઈરાન પાસે ઓઇલનો અખૂટ ભંડાર હોવાથી, જો આ ડીલ સફળ રહેશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ખૂબ જ ઝડપથી ઘટી જશે. ત્યાં એટલો મોટો ઓઇલનો સ્ટોક છે કે માર્કેટમાં ભાવ ઘડાધડ તૂટી જશે.

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, કુવૈત, બહેરીન અને અન્ય મધ્યપૂર્વના દેશો આ કરાર કરાવવા માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. અમેરિકા પણ ઈરાનને આ શાંતિ કરાર માટે મર્યાદિત સમય આપી રહ્યું છે, કારણ કે ઈરાનને કોઈ પણ સંજાેગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપી શકાય નહીં. આ ઉપરાંત ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી હતી કે જાે ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે, તો તે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, હું ઈરાન પર સૈન્ય હુમલો કરવાનો આદેશ આપવાની બિલકુલ નજીક હતો. અમે હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા અને માત્ર એક જ કલાકનો સમય બાકી હતો. પરંતુ તે જ સમયે કતાર, સાઉદી અરેબિયા, કુવૈત અને યુએઈ સહિતના મધ્યસ્થી દેશોના ફોન આવ્યા અને મેં મારો ઇરાદો બદલી નાખ્યો. આ દેશોએ ખાતરી આપી હતી કે તેહરાન શાંતિ મંત્રણા માટે યોગ્ય વલણ અપનાવી રહ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

સત્ય નિકેતન ઇમારત ધરાશાયી થયાના ફોટા જે તમારા હૃદયને હચમચાવી દેશે, કાટમાળ વચ્ચે જીવન અને મૃત્યુની લડાઈસત્ય નિકેતન ઇમારત ધરાશાયી થયાના ફોટા જે તમારા હૃદયને હચમચાવી દેશે, કાટમાળ વચ્ચે જીવન અને મૃત્યુની લડાઈ
દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં બોયઝ પીજી ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ, મૃત્યુઆંક 6 પર પહોંચ્યોદક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં બોયઝ પીજી ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુદિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
પુતિને આપ્યો આદેશ, કિવ પર 72 કલાક સુધી મિસાઇલો અને ડ્રોનથી નહીં કરવામાં આવે બોમ્બમારોપુતિને આપ્યો આદેશ, કિવ પર 72 કલાક સુધી મિસાઇલો અને ડ્રોનથી નહીં કરવામાં આવે બોમ્બમારો
બુલડોઝર ન્યાય નથી… સહારનપુર મસ્જિદ તોડી પાડવા પર ભડક્યા મૌલાના અરશદ મદનીબુલડોઝર ન્યાય નથી… સહારનપુર મસ્જિદ તોડી પાડવા પર ભડક્યા મૌલાના અરશદ મદની
F-16 વિમાન તોડી પાડનાર અભિનંદન વાયુસેના છોડીને ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે જોડાયાF-16 વિમાન તોડી પાડનાર અભિનંદન વાયુસેના છોડીને ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે જોડાયા
નેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિનેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ
સાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યાસાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા
પોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએપોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએ
ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ
ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરીઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ

Next

પોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper