Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

સરથાણામાં ડુપ્લિકેટ માવાની ફેક્ટરી પર ત્રાટકી ટીમ, 683 કિલો ભેળસેળયુક્ત મીઠાઈ જપ્ત

Duplicate Mawa Raid Surat
Published By: Alpesh Karena
Last Updated: 09:20 AM, 26 August 2026 Google News FOLLOW ON Google News

તહેવારોની મોસમ નજીક આવતાં જ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અસામાજિક તત્વો સામે તંત્રે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન 1 LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીકના એક ગોડાઉન પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ માવામાંથી બનાવવામાં આવતી વિષકારી મીઠાઈઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું ગેરકાયદે નેટવર્ક

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે ભાવેશભાઈ છગનભાઈ વઘાસિયા નામનો ઈસમ છેલ્લા ત્રણ વર્ષથી આ ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.

Sarthana sweets seizure
સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અસામાજિક તત્વો સામે તંત્રે લાલ આંખ કરી છે.

સસ્તા ભાવે માવાની ખરીદી: આરોપી તલાલા અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી માત્ર રૂ. 180 પ્રતિ કિલોના અત્યંત સસ્તા ભાવે ડુપ્લિકેટ/કેમિકલયુક્ત માવો ખરીદી લાવતો હતો.

સિન્ટિટીક કલરનો ઉપયોગ: આ માવામાં માનવ શરીર માટે હાનિકારક એવા સિન્ટિટીક અને કેમિકલ કલર ઉમેરીને આકર્ષક દેખાતી વિવિધ મીઠાઈઓ તૈયાર કરાતી હતી.

Surat fake mawa news
683 કિલો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો

હોલસેલ વેચાણ: તૈયાર થયેલી બનાવટી મીઠાઈઓને સુરત શહેરની વિવિધ દુકાનોમાં હોલસેલ ભાવે વેચીને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરવામાં આવતો હતો.

683 કિલો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો

દરોડા દરમિયાન તપાસ ટીમે ગોડાઉનમાંથી આશરે 683 કિલો ભેળસેળયુક્ત માવો અને વિવિધ મીઠાઈઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 1,40,000 જેટલી થાય છે. જાહેર આરોગ્યની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ફૂડ ડિપાર્ટમેન્ટે આ તમામ દૂષિત અને ઝેરી મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કરી દીધો હતો.

સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, કડક કાર્યવાહીની ચીમકી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મીઠાઈ અને માવામાં વપરાયેલા કેમિકલ્સ કેટલા ઝેરી છે તેની ચકાસણી માટે નમૂનાઓ સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો લેબોરેટરી રિપોર્ટમાં ગંભીર કે ઝેરી પદાર્થોની હાજરી જણાશે, તો આરોપી સામે વધુ કડક કાનૂની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારાઓ સામે સતત વોચ રાખીને કડકમાં કડક પગલાં લેવાશે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

UPI પર ચાર્જ લાદવાના નિર્ણય પણ સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, દિવાળી સુધી મુલતવી રાખ્યોUPI પર ચાર્જ લાદવાના નિર્ણય પણ સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, દિવાળી સુધી મુલતવી રાખ્યો
આજનો દિવસ દિવાળી જેવો છે… પાકિસ્તાનના 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળીઆજનો દિવસ દિવાળી જેવો છે… પાકિસ્તાનના 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી
રાજકોટમાં રંગબેરંગી પોશાકમાં વીરતાનું પ્રદર્શન, 200થી વધુ રાજપૂત મહિલાઓએ ‘તલવાર રાસ’ કર્યોરાજકોટમાં રંગબેરંગી પોશાકમાં વીરતાનું પ્રદર્શન, 200થી વધુ રાજપૂત મહિલાઓએ ‘તલવાર રાસ’ કર્યો
પ્રથમ નોરતે મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ‘મેચિંગ થીમ’નો રંગ, મહિલાઓ એકસમાન વેશભૂષામાં ગરબે ઘૂમીપ્રથમ નોરતે મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ‘મેચિંગ થીમ’નો રંગ, મહિલાઓ એકસમાન વેશભૂષામાં ગરબે ઘૂમી
આદિત્ય ગઢવી નામ જ કાફી છે… ‘રંગ મોરલા 2026’ કાર્યક્રમની શરૂઆત હાઉસફુલ સાથે, નવરાત્રીનો ઉત્સાહ છવાયોઆદિત્ય ગઢવી નામ જ કાફી છે… ‘રંગ મોરલા 2026’ કાર્યક્રમની શરૂઆત હાઉસફુલ સાથે, નવરાત્રીનો ઉત્સાહ છવાયો
શાબાસ: ભારતની સર્વાઇકલ કેન્સર રસી Cervavacને WHOની મંજૂરી; વિશ્વભરની મહિલાઓને મળશે સુરક્ષાશાબાસ: ભારતની સર્વાઇકલ કેન્સર રસી Cervavacને WHOની મંજૂરી; વિશ્વભરની મહિલાઓને મળશે સુરક્ષા
તો હવે બેંકો દર શનિવારે બંધ રહેશે? PIB એ સત્ય જાહેર કર્યું એ તમારે ખાસ જોવું જોઈએતો હવે બેંકો દર શનિવારે બંધ રહેશે? PIB એ સત્ય જાહેર કર્યું એ તમારે ખાસ જોવું જોઈએ
સ્મિત મચ્છર પર પૈસાનો વરસાદ થયો: જાણી લો હીરો પાઈલટને કોણે કેટલું ઈનામ આપ્યું?સ્મિત મચ્છર પર પૈસાનો વરસાદ થયો: જાણી લો હીરો પાઈલટને કોણે કેટલું ઈનામ આપ્યું?
આગામી 13 કલાકમાં 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, પતરાં ઉડી જાય એવો પવન ફૂંકાશેઆગામી 13 કલાકમાં 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, પતરાં ઉડી જાય એવો પવન ફૂંકાશે
એવી કઈ ઘટના બની કે જેના કારણે આક્રમક કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જમીન પર સૂઈ ગયાંએવી કઈ ઘટના બની કે જેના કારણે આક્રમક કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જમીન પર સૂઈ ગયાં
સરકારનો એક નિર્ણય અને હવે તમને CNG અને PNG મળશે મોંઘાદાટ, જાણી લો કેમ??સરકારનો એક નિર્ણય અને હવે તમને CNG અને PNG મળશે મોંઘાદાટ, જાણી લો કેમ??
GSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસેGSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસે

Tags:

Crime NewsGujaratSurat
Author

Alpesh Karena

Follow Me
Other Articles
Jokes in Hindi: हर घर की कहानी! देवरानी-जेठानी की बातों बने 30 मजेदार चुटकुले - Lok Patrika
Previous

Jokes in Hindi: हर घर की कहानी! देवरानी-जेठानी की बातों बने 30 मजेदार चुटकुले

Kutch Fake Liquor Factory Busted
Next

કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત

One Comment
  1. કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત - Lok Patrika says:
    26/08/2026 at 9:45 am

    […] આ પણ વાંચો: સરથાણામાં ડુપ્લિકેટ માવાની ફેક્ટરી પ… […]

Comments are closed.

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper