Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
Skin Care

ઘરમાં પડેલી આ વસ્તુ છે ખાસ, ચહેરા પર ડાઘ-ધબ્બા થશે ગાયબ

આજકાલ લોકો વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે પોતાની સુંદરતા પર ધ્યાન આપી શકતા નથી. ત્યારે સુંદરતા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વખત તેની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે. ત્યારે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવી શકો છો. જેમા વાત કરીએ હાલ ત્વચાની સુંદરતા ચોખાના પાણીનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે અને હવે તે ઘણા સૌંદર્ય પ્રસાધનોમાં સામેલ થઈ રહ્યો છે. ચોખામાં ફેરુલિક એસિડ, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ અને ઝીંક સહિત અનેક પોષક તત્વો હોય છે. જો કે, ગુણવત્તા અને વિવિધતાના આધારે તેનું પ્રમાણ બદલાય છે. તમે તેમાંથી વિવિધ ઘરેલું ઉપાયો તૈયાર કરી શકો છો. જે ડાઘ ઘટાડવાથી લઈને ચમક વધારવા સુધી દરેક બાબતમાં મદદરૂપ થાય છે.

ચોખાના પાણીને હાઇડ્રેટિંગથી લઈને તમારી ત્વચાને ટોન કરવા સુધી દરેક બાબતમાં મદદરૂપ માનવામાં આવે છે. તેના ઘટકો પિગમેન્ટેશન, લાલાશ અને ખીલ ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે.

ચોખાના પાણીનું ટોનર

જો તમને ચહેરા પર ખુલ્લા છિદ્રો હોય તો તમે ચોખાના પાણીનું ટોનર બનાવી શકો છો. તે ત્વચાને ટાઇટ બનાવે છે, જેનાથી ચમક દેખાય છે. ચોખાને આખી રાત થોડા પાણીમાં પલાળી રાખો. સવારે તેમાં એલોવેરા જેલ અને ગુલાબજળ ઉમેરો. તેને કન્ટેનરમાં સંગ્રહિત કરો અને તેને તમારા રાત્રિના સ્કિનકેર રૂટિનમાં સામેલ કરો.

ચોખાના પાણીનો ફેસ માસ્ક

ભાત બનાવતા તેમાથી થોડુક પાણી નીકાળી લો.તે જેલ જેવું લાગે છે. હવે તેમાં મધ અને લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો. એક વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો. તેને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ નાખો. આનાથી કાળા ડાઘ ઓછા થાય છે.

આઈસ ક્યુબ્સ બનાવો

ચોખાના પાણીમાં એલોવેરા જેલ અને વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરો અને તેને બરફની ટ્રેમાં મૂકી દો. આ મિશ્રણથી દરરોજ તમારા ચહેરા પર મસાજ કરો. થોડા દિવસોમાં તમે જોશો કે નિસ્તેજ ત્વચા ફ્રેશ દેખાતી હશે અને આંખો નીચે સોજા ઓછો થતો જશે.

સ્ક્રબ બનાવો

ચોખાના પાણીમાં થોડો ચોખાનો લોટ અને મધ મિક્સ કરો અને પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને બે મિનિટ માટે ગોળ ગતિમાં હળવા હાથે માલિશ કરો. આનાથી ડલ ત્વચા દૂર થશે અને તમારી ત્વચા ઊંડે સુધી સાફ થશે, જેનાથી તમારો ચહેરો સ્વચ્છ રહેશે.

 

Tags:

BeautyBeauty TipsFashionRice WaterSkin CareSkin Glow
Author

Yapesh Rathod

Follow Me
Other Articles
Karishma Tanna Baby Boy Name
Previous

લોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબ

Next

આંગળા ચાટતા રહી જશો, ઘરે બનાવો પતરાળીનું શાક

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper