Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

મલ્ટી ટેલેન્ટેડ યાશિકા પાટીદાર પરિવારમાં બની પહેલી ડોક્ટર, કન્ટેન ક્રિએટરમાં પણ ભવિષ્ય બનાવવાનો પ્લાન

By D-Admin
06/06/2026

ભોપાલ મધ્યપ્રદેશની યાશિકા પાટીદારે હાલમાં જ People’s Dental Academy Bhopal ખાતેથી પોતાનું બેચરલ ઓફ ડેન્ટલ સર્જરી પુરી કર્યું અને હવે તે ડોક્ટર યાશિકા પાટીદાર બની ગઈ છે. 25 વર્ષની યાશિકા પરિવારમાં પહેલી ડોક્ટર છે અને સપનું સાકાર કરવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. હવે યાશિકાનો માસ્ટરની પરીક્ષા આપવાનો પ્લાન છે. જો એમાં સફળતા નહીં મળે તો નોકરી કરશે.

જો કે યાશિકાને સોશિયલ મીડિયામાં પણ સારો રસ છે એટલે તે ડાન્સ ફીલ્ડમાં આગળ વધવાનું વિચારે છે અને કન્ટેન ક્રિએટર પણ બનવાનો પ્લાન ધરાવે છે. કારણ કે હાલમાં સોશિયલ મીડિયા પણ તમારા આર્થિક ઉપાર્જન માટે ઘણું મોટું સાધન બની શકે છે. મોટો ફાયદો એ છે કે તમે તમારા કામની સાથે સાથે પણ સોશિયલ મીડિયા પર રીલ કન્ટેન બનાવીને કમાઈ શકો છો.

યાશિકાનું કહેવું છે કે મારા એક મોટા પિતરાઈ ભાઈ જે બાળપણથી જ મારી ખૂબ નજીક છે અને તે મારા આદર્શ છે, તેમણે મને ઘણું બધું કામ કરવા માટે પ્રોત્સાહિત કરી અને સંઘર્ષનો સામનો કેવી રીતે કરવો તે પણ શીખવ્યું. આજે હું જે પણ કંઈ છું તેનો સંપૂર્ણ શ્રેય તેમને જાય છે. આ સાથે જ મારા માતા પિતાનો ફુલ સપોર્ટ મળ્યો છે અને હજુ પણ આગળ મને બધી જ પ્રકારની છૂટ છે કે હું મારા નિર્ણય જાતે લઈ શકું.

યાશિકાના ટેલેન્ટની વાત કરીએ તો તેઓ એકસાથે 10 વસ્તુ પણ કરી શકે છે. તેમણે મલ્ટીનેશનલ કંપનીમાં પણ કામ કર્યું છે. આ સાથે જ ભણતરની સાથે અનેક કામો પણ કર્યા છે.

સૌથી ખાસ વાત એ છે કે યાશિકા પોતાના પરિવારમાં પહેલી ડોક્ટર છે. તેમના પરિવારમાં કોઈને ડોક્ટરી લાઈન સાથે સંબંધ નથી. શરૂઆત કરી ત્યારે ઘણા લોકોને વિશ્વાસ નહોતો કે યાશિકા કરી શકશે કે કેમ? પરંતુ અનેક સંઘર્ષો બાદ જ્યારે મારા હાથમાં ડોક્ટરની ડિગ્રી હતી ત્યારે બધા ખુશ હતા, મારા મમ્મી પપ્પા પણ એ વાતને લઈ ખુબ ખુશ છે કે હવે બધા અમને ડોક્ટરના મમ્મી પપ્પા કહેશે.

આ સાથે જ યાશિકાના વાળ પણ ખુબ જ લાંબા અને સિલ્કી છે. વાળની લંબાઈ 4.5 ફૂટ છે. આ બાબતે યાશિકાનું કહેવું છે કે 12 વર્ષની હતી ત્યારે મારે બોયકટ હતા. પછી વાળની લંબાઈ વધવા લાગી અને હજુ પણ ગ્રોથ સારો છે. વાળને સરસ રાખવા માટે સ્ટ્રેસ, ઉંઘ અને જીવનનું રૂટિન સારું હોવું જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

કાજલ બારૈયા હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ લાખાણીની ધરપકડ, હત્યાના આ જઘન્ય ગુનામાં આરોપી સામે કડક પોલીસ એક્શનકાજલ બારૈયા હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ લાખાણીની ધરપકડ, હત્યાના આ જઘન્ય ગુનામાં આરોપી સામે કડક પોલીસ એક્શન
સુરત ઉધનામાં બેફામ કારચાલકે 8 વાહનોને અડફેટે લેતા અનેક ઈજાગ્રસ્ત, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યોસુરત ઉધનામાં બેફામ કારચાલકે 8 વાહનોને અડફેટે લેતા અનેક ઈજાગ્રસ્ત, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો
હડાદ પોલીસે લગ્નના નામે ઠગાઈ કરતી ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીના 7 આરોપીઓને ઝડપ્યાહડાદ પોલીસે લગ્નના નામે ઠગાઈ કરતી ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીના 7 આરોપીઓને ઝડપ્યા
સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસસુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ
સુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકાસુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકા
તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને  વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલતહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ
કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્તકચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત
સરથાણામાં ડુપ્લિકેટ માવાની ફેક્ટરી પર ત્રાટકી ટીમ, 683 કિલો ભેળસેળયુક્ત મીઠાઈ જપ્તસરથાણામાં ડુપ્લિકેટ માવાની ફેક્ટરી પર ત્રાટકી ટીમ, 683 કિલો ભેળસેળયુક્ત મીઠાઈ જપ્ત
નવી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુરનવી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી, DGP શમશેર સિંહને પોસ્ટિંગ, નિર્લિપ્ત રાયને નવી જવાબદારીગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી, DGP શમશેર સિંહને પોસ્ટિંગ, નિર્લિપ્ત રાયને નવી જવાબદારી
ચારેકોર મોંઘવારીની બુમાબુમ વચ્ચે સારા સમાચાર, બેંકની લોન સસ્તી થઈ, જાણો હવે કેટલું વ્યાજ ચૂકવવું પડશે!ચારેકોર મોંઘવારીની બુમાબુમ વચ્ચે સારા સમાચાર, બેંકની લોન સસ્તી થઈ, જાણો હવે કેટલું વ્યાજ ચૂકવવું પડશે!
ફરીથી સોના-ચાંદીના ભાવ પટકાયા, સીધો આટલા હજારનો ઘટાડો, જાણો તમારા શહેરના નવીનતમ ભાવફરીથી સોના-ચાંદીના ભાવ પટકાયા, સીધો આટલા હજારનો ઘટાડો, જાણો તમારા શહેરના નવીનતમ ભાવ
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

સારા સમાચાર: પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે! એપ્રિલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે 12 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આવશે

Next

ફરીથી સોના-ચાંદીના ભાવ પટકાયા, સીધો આટલા હજારનો ઘટાડો, જાણો તમારા શહેરના નવીનતમ ભાવ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper