Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

નૂતન વર્ષ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન સમારોહ

CM Bhupendra Patel, Harsh Sanghavi
Published By: Mohit Punjabi
Last Updated: 10:41 PM, 25 November 2026 Google News FOLLOW ON Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નૂતનવર્ષ નિમિત્તે પત્રકાર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત અને નશામુક્ત ભારતના સંકલ્પને મિડિયા જગત અને સરકારના સંકલનથી સાકાર કરવાનું પ્રેરક આહ્વાન કર્યુ હતું.

CM Bhupendra Patel, Harsh Sanghavi

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર માટે પત્રકારો ક્યારેય અલગ ન હોઈ શકે. સરકાર માટે ટીકા એ ટોનિક સમાન છે. સરકાર અને પત્રકારો વચ્ચે પરસ્પર સંવાદ, સહકાર અને રચનાત્મક અભિગમ લોકશાહીને વધુ મજબૂત બનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને નશામુક્ત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીએ. વિકસિત ભારતના નિર્માણમાં અહીં ઉપસ્થિત સૌની બેવડી જવાબદારી છે. એક તરફ પોતે કાર્ય કરવાની અને બીજી તરફ સમાજના અન્ય નાગરિકોને પણ આ દિશામાં કાર્ય કરવા માટે પ્રેરિત કરવાની જવાબદારી છે તેનો પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.

CM Bhupendra Patel, Harsh Sanghavi

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેનો રોડમેપ સરકાર પાસે તૈયાર છે. સૌના રચનાત્મક સૂચનો અને સહભાગિતાથી વિકાસયાત્રાને વધુ વ્યાપક અને પરિણામલક્ષી બનાવી શકાય તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

CM Bhupendra Patel, Harsh Sanghavi

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીમંડળના સભ્ય, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની વિકાસયાત્રામાં મીડિયાના મહત્વપૂર્ણ યોગદાનની સરાહના કરી હતી.

CM Bhupendra Patel, Harsh Sanghavi

તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને પત્રકારો ‘ટીમ ગુજરાત’ તરીકે સાથે મળીને રાજ્યને વધુ મજબૂત બનાવવા કાર્યરત છે. પત્રકારો માત્ર ટીઆરપી માટે નહીં, પરંતુ ગુજરાત અને તેના નાગરિકોના હિતમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું અને સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરવાનું અત્યંત જવાબદારીભર્યું માધ્યમ બન્યા છે.

 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી કે સરકારની કોઈ ક્ષતિ જણાય તો જરૂરથી ધ્યાન દોરવું પરંતુ રાજ્ય કે નાગરિકોના હિતને નુકસાન ન થાય તે રીતે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ.

CM Bhupendra Patel, Harsh Sanghavi

આ પ્રસંગે વરિષ્ઠ તંત્રીઓ, ચેનલ હેડ્સ અને મિડિયા કર્મીઓ ઉપરાંત મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને માહિતી નિયામક જી. ટી. પંડ્યા સહિત વરિષ્ઠ અધિકારીઓ, સંગઠન પદાધિકારી અને વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

સવારે બજારો ખૂલતાની સાથે જ ધડામ, સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો તાજેતરના ભાવસવારે બજારો ખૂલતાની સાથે જ ધડામ, સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો તાજેતરના ભાવ
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યોઅમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો
વનતારાના 10-વર્ષની મડાગાસ્કર પાર્ટનરશીપ પર હસ્તાક્ષર, પ્રાણીઓને મૂળ દેશોમાં સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરીવનતારાના 10-વર્ષની મડાગાસ્કર પાર્ટનરશીપ પર હસ્તાક્ષર, પ્રાણીઓને મૂળ દેશોમાં સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી
સોનાના ભાવમાં ફરીથી વધારો; ચાંદી પણ મોંઘી થઈ, સોના અને ચાંદીના જાણી લો તાજેતરના ભાવ
સોનાના ભાવમાં ફરીથી વધારો; ચાંદી પણ મોંઘી થઈ, સોના અને ચાંદીના જાણી લો તાજેતરના ભાવ
વાહનોના વેચાણે ઈતિહાસ રચ્યો; માત્ર 42 દિવસમાં 55 લાખ વાહનોનું વેચાણ થયું, જોઈ લો આંકડાવાહનોના વેચાણે ઈતિહાસ રચ્યો; માત્ર 42 દિવસમાં 55 લાખ વાહનોનું વેચાણ થયું, જોઈ લો આંકડા
સતત ઘટાડા બાદ સોનાના ભાવમાં મોટો ઉછાળો, ફરીથી ભાવ વધ્યા, જાણો તાજો ભાવસતત ઘટાડા બાદ સોનાના ભાવમાં મોટો ઉછાળો, ફરીથી ભાવ વધ્યા, જાણો તાજો ભાવ
કચ્છમાં ભયાનક અકસ્માત: કારને ટ્રેલરે ટક્કર મારતા 7 લોકોનાં મોત; મૃતકો આર્મી જવાનનો પરિવાર હતોકચ્છમાં ભયાનક અકસ્માત: કારને ટ્રેલરે ટક્કર મારતા 7 લોકોનાં મોત; મૃતકો આર્મી જવાનનો પરિવાર હતો
પ્રોફેસરે દિલજીત દોસાંજની ‘Double Standard’ અંગેની ટિપ્પણીનો વળતો જવાબ આપ્યોપ્રોફેસરે દિલજીત દોસાંજની ‘Double Standard’ અંગેની ટિપ્પણીનો વળતો જવાબ આપ્યો
પાકિસ્તાનમાં સોનાના ભાવ ‘આસમાને’; ભારતની સરખામણીમાં ત્યાં સોનું કેટલું મોંઘું છે? જાણો ભાવપાકિસ્તાનમાં સોનાના ભાવ ‘આસમાને’; ભારતની સરખામણીમાં ત્યાં સોનું કેટલું મોંઘું છે? જાણો ભાવ
સતત 10માં દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા; આજે ભાવમાં કેટલો ઘટાડો થયો છે?સતત 10માં દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા; આજે ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
GSRTC એ ગુજરાતમાં બુકિંગનો રેકોર્ડ બનાવ્યો; 2 દિવસમાં ઓનલાઇન ટિકિટ વેચાણથી 7.1 કરોડની કમાણીGSRTC એ ગુજરાતમાં બુકિંગનો રેકોર્ડ બનાવ્યો; 2 દિવસમાં ઓનલાઇન ટિકિટ વેચાણથી 7.1 કરોડની કમાણી
ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતોગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો

Tags:

CM Bhupendra PatelHarsh Sanghavi
Author

Mohit Punjabi

Mohit Punjabi is the Joint Editor of Lok Patrika Daily and an experienced journalist with 24 years of experience in the media industry. He has been serving as Joint Editor at Lok Patrika since 2012, contributing to the publication's editorial operations and journalistic direction. Throughout his career, he has worked with several reputed newspapers, gaining extensive experience in news reporting and sub-editing. He writes on current affairs and significant developments across India and around the world, offering readers informed perspectives on national and international issues. He is particularly known for his analysis of Gujarat politics, covering political developments, government decisions, and changing political dynamics. His extensive journalistic experience and understanding of current affairs enable him to present news and political analysis in an informative and insightful manner.

Follow Me
Other Articles
India Gold Loan Market
Previous

કયા દેશમાં લોકો સૌથી વધુ સોનું ગીરવે મૂકે છે? ભારતીયો કયા નંબરે આવે છે? આંકડા ચોંકાવનારા

Constitution, Narendra Modi
Next

લાખો ભારતીયોની સાથે આપણું બંધારણ મારા જીવનની સફરનો એક અભિન્ન ભાગ છે: નરેન્દ્ર મોદી

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper