સોનુ નિગમના લાઇવ કોન્સર્ટમાં એવું તો શું થયું? નેહા કક્કડને લોકો કરવા લાગ્યા ટ્રોલ
બધા જાણે છે કે સુપ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ સંગીતની ઊંડી સમજ ધરાવે છે. બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપનારા સોનુ નિગમ એક બહુમુખી પ્રતિભા છે. તેમની પ્રતિભાઓમાંની એક સ્ત્રી અવાજમાં ગાવાની ક્ષમતા છે. આ સિદ્ધિ તાજેતરમાં તેમના એક લાઇવ કોન્સર્ટમાં જોવા મળી હતી અને...
રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, ₹2 કરોડ જમા કરાવવા મળ્યો છેલ્લો મોકો
બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન એક્ટર રાજપાલ યાદવને વર્ષો જૂના રૂ. 5 કરોડના લોન અને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે તેમને જામીન પર મુક્ત રાખવાની સાથે જ બાકી નીકળતી રકમમાંથી રૂ. 2 કરોડ જમા કરાવવા માટે આખરી તક પૂરી પાડી...
Disha Salian કેસમાં થશે ખુલાસા! CBIએ દાખલ કરી ફરિયાદ, ઉદ્ધવ ઠાકરે-સૂરજ પંચોલી સહિત 17 લોકો પર આરોપ
સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુના કેસમાં સીબીઆઈએ હાઈકોર્ટના આદેશના આધારે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને અભિનેતા ડીનો મોરિયા અને સૂરજ પંચોલીનું નામ છે....
Bigg Boss 20: મને ટચ વચ પસંદ નથી… આસિફે આપી તાળી તો ભડકી ઉદિતી
ટેલિવિઝનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 20 શરૂ થઈ ચૂક્યો છે. એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે અને દરરોજ નવા મુદ્દાઓ બહાર આવી રહ્યા છે. કોણ કયા ગ્રુપમાં છે તે હજુ પણ સ્પષ્ટ નથી પરંતુ દરેક વ્યક્તિ એકબીજા સાથે દલીલો અને મતભેદો કરી રહ્યા છે. પહેલા આમ્રપાલી...
ગોવિંદા વિના ગણેશોત્સવ ઉજવતી જોવા મળી Sunita Ahuja, બાળકો પણ રહ્યા સાથે
આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. દરેક ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત થઈ રહ્યું છે. મુંબઈમાં બોલીવુડ સ્ટાર્સ આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ગોવિંદાએ પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું. તેમની પત્ની સુનિતા આહુજાએ બેન્ડ અને સંગીત સાથે તેમનું...
શિલ્પા શેટ્ટીના ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, પતિ રાજ કુંદ્રા સાથે જયઘોષ સાથે કર્યું ભવ્ય સ્વાગત
દેશભરમાં ગણેશ ચતુર્થી 2026 ના પાવન પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે બોલિવૂડના અનેક સિતારાઓ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી ગણેશ ચતુર્થી બાપ્પાના સ્વાગતનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
“27 વખત કપડાં ઉતરાવાયા, પ્રાઈવેટ પાર્ટ્સ ચેક થયા”, તિહાડ જેલના દર્દનાક દિવસો યાદ કરી રડી પડી અભિનેત્રી
મોડેલ અને અભિનેત્રી સંદીપા વિર્કે (Sandeepa Virk) તાજેતરમાં આપેલા એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં પોતાના જીવનના સૌથી કાળા અને દર્દનાક પ્રકરણ અંગે ખુલાસો કર્યો છે. સંદીપા વિર્કના તિહાડ જેલના અનુભવો અંગે વાત કરતી વખતે તે કેમેરા સામે જ પોતાના આંસુ રોકી શકી નહોતી....
તું ડાન્સમાં ઝીરો છે… Katrina Kaifને કોણે આવું કહી દીધું હતું? હવે થયો મોટો ખુલાસો
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફે અનેક ગીતોમાં પોતાના ડાન્સથી સૌને ઘણીવાર લોકોને ચોંકાવી દીધા છે. “ધૂમ 3” ના “કમલી” થી લઈને “ટાઈગર ઝિંદા હૈ” ના “સ્વેગ સે સ્વાગત” સુધી જ્યારે પણ તમે તેનો ડાન્સ જુઓ છો...
84 વર્ષની વયે Amitabh Bachchanએ કરી દીધો મસમોટો ખુલાસો, કહ્યું – ‘એક કામ ન કરી શક્યા, જેનો તેમને અફસોસ છે’
કૌન બનેગા કરોડપતિ 18 ને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. સ્પર્ધકો પોતાના સપના શેર કરે છે, ત્યારે શોના હોસ્ટ અને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ તેમના ઘણા રહસ્યો ખોલે છે. આ વખતે બિગ બીએ તેમના જીવનના એક અધૂરા શોખ વિશે વાત કરી જેનો તેમને હજુ પણ અફસોસ...
ગૌરવ ઠાકુર અને નીલ કોઠારીની ફિલ્મ ‘ધ બોમ્બે બ્લડ’નું બર્લિનમાં ભારતીય દૂતાવાસ ખાતે થશે ખાસ સ્ક્રીનિંગ
‘ધ બોમ્બે બ્લડ’, નીલ કોઠારી, ગૌરવ ઋષિકેશ ઠાકુર અને ડેનિયલ ઇ. પજક દ્વારા બનાવવામાં આવેલી એક મુખ્ય ઇન્ડો-જર્મન ફીચર ફિલ્મ, 11 સપ્ટેમ્બરના રોજ બર્લિન સ્થિત ભારતીય દૂતાવાસમાં એક ખાસ સ્ક્રીનિંગ સાથે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન હાંસલ કરવા...

