VIDEO: લ્યો બોલો, કરાચીમાં ગરબાની ધૂમ; લોકોએ જોરદાર થનગનાટ સાથે ગરબા કર્યા
ભારતમાં નવરાત્રિની ઉજવણી દશેરા સાથે સંપન્ન થઈ ગઈ છે, પરંતુ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવેલા એક વીડિયો પરથી જણાય છે કે ત્યાં નવરાત્રિ અને ગરબાનો ઉત્સાહ હજુ પણ પૂરજોશમાં છે—અને તેમાં જરાય ઓટ આવી હોય તેવું લાગતું નથી. તમને કદાચ આ વાંચીને આશ્ચર્ય...
એક લિટર દૂધની કિંમત 158, પેટ્રોલની કિંમત 200… અહીંના બધા ભાવ સાંભળીને એટેક આવી જશે
ભારત અને ફ્રાન્સ વચ્ચે જીવનનિર્વાહના ખર્ચની સરખામણી કરતા નોંધપાત્ર તફાવતો જોવા મળે છે. ભારતમાં દૂધની કિંમત લગભગ ₹65 પ્રતિ લિટર છે, જ્યારે ફ્રાન્સમાં તે આશરે ₹158 પ્રતિ લિટર સુધી પહોંચે છે. પેટ્રોલના ભાવમાં પણ મોટો તફાવત છે; ભારતમાં પેટ્રોલની કિંમત લગભગ...
જન્મતાં વેત જ બાળકનો બિન્દાસ લૂક, પગ ઉપર પગ ચડાવીને સૂતું હતું…. ડૉક્ટરે કહ્યું- નો ટેન્શન
સામાન્ય રીતે, જ્યારે તમે નવજાત શિશુ વિશે વિચારો છો, ત્યારે તમારા મનમાં તેને રડતું હોવાની કલ્પના આવે છે. જોકે, ઇજિપ્તના કૈરોમાંથી સામે આવેલો એક વીડિયો આ ધારણાને સંપૂર્ણપણે બદલી નાખે છે. આ ફૂટેજમાં, એક નવજાત બાળક એટલી નિરાંતે સૂતેલું જોવા મળે છે કે જાણે...
લગાતાર 34 દિવસથી અહીં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયાં, જાણો સ્થિતિ
ચોમાસાની ઋતુ હવે વિદાય લઈ રહી છે, તેમ છતાં જાપાનમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજધાની ટોક્યોમાં ૨૭ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત ૩૫ દિવસ સુધી વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન, ટોક્યોએ સતત વરસાદના દિવસોનો પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે; અગાઉનો...
ભારતીય વિદ્યાર્થીઓ માટે Australiaથી ખરાબ સમાચાર, પત્ની-બાળકોને લઈને કડક આદેશ
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. ઓસ્ટ્રેલિયા સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી, ભાગીદારો અને બાળકોને ઓસ્ટ્રેલિયામાં...
મોદી સરકારના ડ્રગ વિરોધી અભિયાનની Americaએ કરી પ્રશંસા, સપ્લાય ચેઇન તોડવા ભારતના પ્રયાસો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ગેરકાયદેસર અફીણની ખેતીને રોકવા માટેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી છે, ભલે અમેરિકાએ ભારતને નાણાકીય વર્ષ 2027 માટે મુખ્ય ગેરકાયદેસર ડ્રગ્સનું પરિવહન અથવા ઉત્પાદન કરતા દેશોની યાદીમાં ઉમેર્યું...
હવે પશુઓ સાથે જાતીય કૃત્ય આચરનારાઓ પણ… Americaમાં બંધ બારણે લેવાયો ચોંકાવનારો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પના યુએસ પ્રમુખપદ માટે ફરીથી ચૂંટાયા પછી દરરોજ એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. તેમના પોતાના પક્ષના કાયદા નિર્માતાઓ પણ આ જાહેરાતથી મૂંઝવણમાં મુકાઈ ગયા છે. અત્યાર સુધી યુએસમાં નિયમ હતો કે જે લોકો પશુપાલનમાં...
ગૌતમ અદાણીને પછાડીને ટિકટોકના માલિક ઝાંગ યીમિંગ બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો સંપત્તિ
ગ્લોબલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં આવેલા ઝડપી ઉછાળાને કારણે ચીનના ઉદ્યોગપતિ અને બાઈટડાન્સના સંસ્થાપક ઝાંગ યીમિંગે (Zhang Yiming) એક નવો ઈતિહાસ રચ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, ઝાંગ...
ઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એક પ્રસ્તાવિત લશ્કરી કરાર હેઠળ ઇઝરાયેલને અત્યંત શક્તિશાળી, 2000 પાઉન્ડના બોમ્બ પૂરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. આ એ જ શસ્ત્રો છે જેનો પુરવઠો અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્ર...
મોબાઈલ લોકેશન જ છેલ્લી આશા…! Nepalમાં ગુમ થયેલા લોકોને કેવી રીતે શોધી રહ્યા છે પરિવારજનો
ગયા મહિને નેપાળમાં આવેલા વિનાશક પૂર પછી પોતાના પ્રિયજનોથી અલગ થયેલા પરિવારો હવે તેમને શોધવા માટે પોતાના મોબાઇલ ફોનના છેલ્લા લોકેશન પર આધાર રાખી રહ્યા છે. ચીન-નેપાળ સરહદ પર ગ્લેશિયર તૂટવાથી કાટમાળ અને ખડકોએ એક વિશાળ વિસ્તારને તબાહ કરી દીધો હતો. નેપાળમાં...

