દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં બોયઝ પીજી ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
દક્ષિણ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળનું બોયઝ પીજી પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાના હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રવિવારે બપોરે બેઝમેન્ટમાં સમારકામ દરમિયાન બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 6...
દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં આવેલા સત્ય નિકેતન વિસ્તારમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં સમારકામ હેઠળનું એક જૂનું ત્રણ માળનું મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના સમયે મકાનમાં કામ કરી રહેલા 5 થી 6 મજૂરો...
પુતિને આપ્યો આદેશ, કિવ પર 72 કલાક સુધી મિસાઇલો અને ડ્રોનથી નહીં કરવામાં આવે બોમ્બમારો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના સૈન્યને ત્રણ દિવસ એટલે કે 72 કલાક માટે કિવ પર હુમલો કરવાનું ટાળવાનો આદેશ આપ્યો છે કારણ કે યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે યુએસના ખાસ પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર મોસ્કોની મુલાકાતે આવી રહ્યા છે. આનો...
બુલડોઝર ન્યાય નથી… સહારનપુર મસ્જિદ તોડી પાડવા પર ભડક્યા મૌલાના અરશદ મદની
ઉત્તર પ્રદેશના સહારનપુર કલેક્ટર કચેરીમાં આવેલી એક પ્રાચીન મસ્જિદને તોડી પાડવા પર જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ સવારે લગભગ 5 વાગ્યે ઊંડો દુ:ખ અને અફસોસ વ્યક્ત કર્યો. મૌલાના અરશદ મદનીએ કહ્યું કે આ ઘટનાએ ફરી એકવાર દેશ સમક્ષ એક મૂળભૂત પ્રશ્ન...
F-16 વિમાન તોડી પાડનાર અભિનંદન વાયુસેના છોડીને ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે જોડાયા
વર્ષ 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાની વાયુસેનાના આધુનિક એફ-16 લડાકુ વિમાનને તોડી પાડી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન અભિનંદન વર્ધમાને વાયુસેનામાંથી નિવૃત્તિ લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વીર ચક્રથી સન્માનિત...
નેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ
નેપાળમાં તાજેતરમાં ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલી વિનાશક પૂરની હોનારતમાં મૃત્યુઆંક 600ને પાર પહોંચી ગયો છે. હોસ્પિટલો અને તાત્કાલિક કૂલિંગ સેન્ટરોમાં જગ્યા ખૂટી પડતાં અને મૃતદેહો કોહવાઈ જવાથી ચેપી રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાતાં ચિતવન અને ભરતપુર...
સાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા
સાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા
પોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએ
પોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએ
ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશે
ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે ને ઓઇલના ભાવ ઘટશે

