ભારતીય ટીમનો ખતરનાક સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની ઘાતક બોલિંગ માટે પણ જાણીતો છે અને તે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની અંગત લાઈફ માટે પણ હેડલાઈન્સમાં રહે છે. તે જ સમયે તેની પત્ની ધનશ્રી વર્મા પણ ઘણી ચર્ચામાં જોવા મળે છે, જો કે ચહલ ઘણીવાર તેની પત્નીના કારણે ટ્રોલીંગનો શિકાર બને છે.
વાસ્તવમાં ધનશ્રી વર્મા અને ભારતીય ટીમનો સ્ટાર શ્રેયસ અય્યર એકબીજાના ખૂબ સારા મિત્રો માનવામાં આવે છે અને તેઓ એકબીજાના ડાન્સ પાર્ટનર પણ છે, એટલે જ તેઓ અવારનવાર એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે.તેમને સાથે જોઈને ચાહકોને લાગે છે કે કંઈક તેમની વચ્ચે ચાલી રહી છે અને તેથી જ ફેન્સ ચહલને ટ્રોલ કરતા રહે છે. જો કે આ દિવસોમાં એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ચહલ એક સુંદર છોકરી સાથે જોવા મળી રહ્યો છે.
લગાતાર સોનાના ભાવ તળિયે બેસ્યા, આજે ફરીથી મોટો કડાકો, હવે એક તોલાના ખાલી આટલા હજાર જ આપવાના
જુલાઈના પહેલા અઠવાડિયામાં જ 2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટું અપડેટ, કોર્ટે ભર્યું આ મહત્વનું પગલું
મોદી સરકારે લોકોને આપી મોટી રાહત! સ્માર્ટફોન-ટીવીના ભાવમાં જોરદાર ઘટાડો, જાણો હવે નવી કિંમત્ત કેટલી?
ધનશ્રી વર્મા ઘણીવાર શ્રેયસ અય્યર સાથે તસવીરો શેર કરતી રહે છે, જો કે હવે એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ચહલ એક સુંદર છોકરી સાથે જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલી આ તસવીરને જોઈને લાગે છે કે આ કોઈ હોટલની છે. આ તસવીર વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચહલ સાથે તસવીરમાં દેખાતી આ છોકરીનું નામ જેસી ફેબ્રુઆરી છે. જેસીએ તેના ટ્વિટર દ્વારા ચહલ સાથેની તેની આ તસવીર ટ્વીટ કરતાની સાથે જ ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.