નવી દિલ્હી. બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું છે. આ સિરીઝમાં બે દિગ્ગજ ખેલાડીઓની કમી હતી.જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત સામેલ છે. ડિસેમ્બરના અંતમાં પંત એક ખતરનાક કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તેને ઘણી ઊંડી ઈજાઓ થઈ હતી, જેના પછી તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. જોકે, હવે 3 મહિના પછી પંત ઘણો સારો દેખાઈ રહ્યો છે.
Grateful for small thing, big things and everything in between. 🙏#RP17 pic.twitter.com/NE9Do72Thr
— Rishabh Pant (@RishabhPant17) March 15, 2023
નવી દિલ્હી. બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું છે. આ સિરીઝમાં બે દિગ્ગજ ખેલાડીઓની કમી હતી.જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત સામેલ છે. ડિસેમ્બરના અંતમાં પંત એક ખતરનાક કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તેને ઘણી ઊંડી ઈજાઓ થઈ હતી, જેના પછી તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. જોકે, હવે 3 મહિના પછી પંત ઘણો સારો દેખાઈ રહ્યો છે.
આ વળી નવું આવ્યું, જાણો શું છે વીકેન્ડ મેરેજ, જેમાં લગ્ન થઈ જાય પણ તમે કુંવારા રહી શકો છો
કોણ છે એ અભિનેત્રી જેની સાથે પ્રેમમાં પાગલ છે KGF એક્ટર યશ, હોટ તસવીરો જોઈ આંખ મટકું નહીં મારે
રિષભ પંતને ઘૂંટણમાં ઊંડી ઈજા થઈ હતી. જેના કારણે તે આધાર વગર ચાલી શકતો નથી. વીડિયોમાં પંત પોલની મદદથી સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો હતો. આ પહેલા પણ તેણે ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે બૈસાખીનો સહારો લેતો જોવા મળ્યો હતો. પંતની વાપસી માટે હજુ સુધી કોઈ અપડેટ નથી. પરંતુ તેની ઇજા પરથી અંદાજ લગાવી શકાય છે કે તે વનડે વર્લ્ડ કપ સુધી વાપસી કરી શકશે નહીં.