કોરોના વિસ્ફોટ ! ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧૦,૧૫૦ કેસ સામે આવ્યા
ગુજરાતમાં આજે કોરોનાના નવા ૧૦,૧૫૦ કેસ નોંધાયા. આજે ૬,૦૯૬ દર્દીઓ સાજા થયા…
થરાદ નજીક અકસ્માતમાં પરિવાર મોતને ભેટ્યો, ટ્રેક્ટર-કાર અથડામણમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત અને બે ગંભીર રીતે ઘાયલ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ટ્રેક્ટર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા…
વલસાડમાં અસામાજિક તત્વોનુ મોટુ ષડયંત્ર નિષ્ફળ, ટ્રેનને ઉથલાવી પાડવા પાટા પરથી મળી આ ચોકાવનારી ચીજો
ગુજરાતના વલસાડ નજીક ટ્રેનને પાટા પરથી ઉતારવાના કાવતરાના ભાગરૂપે અસામાજિક તત્વોએ પાટા…
હવે ગણતરીના દિવસો જ બાકી, શિક્ષકોની બદલીના નિયમોમાં HTATને લોલીપોપ તો નહીં મળે ને ? કયાંક બધા વાયદાઓ શોભાના ગાંઠીયા ન રહી જાય
બદલીના નવા નિયમો આવી રહ્યા છે અને તે માટે સંગઠનો જોર લગાવી…
પતંગની મજા બાદ ગુજરાતમાં કોરોના કેસના આંકડાએ ડરાવ્યા, છેલ્લા બે દિવસમાં નોંધાયા 19 હજારથી પણ વધુ કોરોના કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં…
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં લોકો બન્યા દોરાના શિકાર, પતંગ ઉડાડતી વખતે દોરાને કારણે 60થી વધુ લોકો થયા ઘાયલ
મકરસંક્રાંતિના અવસર પર ગુજરાતમાં પતંગ ઉડાડવાની ઘટનાઓમાં 60 થી વધુ લોકો ઘાયલ…
ગુજરાતીઓ હજુ પણ તમે ગેલમાં હોય તો સુધરી જજો, સુરતમાં આખેઆખા પરિવારો આવ્યા કોરોનાની ઝપેટમાં
સુરતમાં કોરોનાના વધતા કેસના આંકડાએ કહેર મચાવ્યો છે. દર્દીઓની સંખ્યા વધી રહી…
કંપી ઉઠો એવા સમાચાર, રસી ન લીધી હોય એવા લોકોની જે હાલત થઈ એ જોઈને તમે હડી કાઢીને વેક્સિન લેવા દોડી જશો
કોરોનાના નવા કેસની ત્સુનામી આવી છે ત્યારે દેશમાં ફરી એકવાર ચિંતાનો માહોલ…
ઉત્તરાયણના દિવસે જ કોરોનાએ માઝા મૂકી, કેસ 10000થી પણ આટલા હજાર વધારે, મોતનો આકડાંએ ડરાવ્યા
ગુજરાતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે અને દૈનિક કેસનો આંકડો હવે પાંચ આંકડામાં…
દુખદ સમાચાર, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને આવ્યો કોરોના પોઝિટિવ, જો કે સાથે એક સમાચાર સારા પણ છે
રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. આજે આંકડો ૧૧ હજારને પાર…