પતંગ રસીયાઓ માટે માઠા સમાચાર, ઉત્તરાયણ પહેલા પતંગ-દોરીના ભાવમાં કરાયો ૩૦ ટકા વધારો
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હજુ પણ જાણે…
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખની વરણી, ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ બન્યા નવા પ્રમુખ
કડવા પાટીદારોની કુળદેવી માતા ઉમિયા માતાજી જ્યાં બીરાજમાન છે એવા ઊંઝા ઉમિયાધામના…
૨૦૨૧ પૂરૂ થતા લોકોએ થર્ટી ફસ્ટની પાર્ટી કરવા દોટ મુકી, અમદાવાદનું બિલ્ડર દંપતીને પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડ્યુ
વર્ષ ૨૦૨૧ ગયું અને લોકો થર્ટી ફસ્ટની પાર્ટી કરવા માટે ગુજરતા બહાર…
લવ જેહાદ અંગે હર્ષ સંઘવીની આકરી પ્રતિક્રિયા, કહ્યું: વિધર્મીઓને એવી સજા અપાશે કે સાત પેઢીમાં કોઇ પ્રેમ નહી કરે
શહેરની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે આકરી પ્રતિક્રિયા…
જેલમાં બેઠા બેઠા બંસી અમદાવાદમાં દારુનું નેટવર્ક ચલાવતો હોવાની આશંકા, સ્ટેટ મોનિટરિંગ સેલે દારુ પકડતા અનેકના પગ નીચે આવશે રેલો
તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અસલાલી રિંગરોડ નજીકથી ૧૭.૫૦ લાખનો દારુનો જથ્થો ઝડપી…
અમદાવાદમાં ઈગ્લીંશ દારુની રેલમછેલ, અંતે અસલાલી દારુ કાંડમાં એક સાથે બે PSI સસ્પેન્ડ, તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ…
અમદાવાદ શહેરમાં ઈગ્લીંશ દારુની રેલમછેલ થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા…
ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ આવ્યો પોઝિટિવ, આમ આદમી પાર્ટીની વધી મુશ્કેલી
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની મુશ્કેલીઓ વધી રહી છે. ઈસુદાન ગઢવીનો…
રખડતા ઢોરોનો ત્રાસ: વડોદરામાં એક વૃદ્ધને આખલાએ દડાની જેમ ફંગોળ્યા
ગુજરાતના વિકાસની ગાડી ગમે તેટલા પાટા પર દોડે, ગુજરાતમાં મેટ્રો-બુલેટ ટ્રેન દોડતી…
અમદાવાદની યુવતીને પતિએ ઈટલી પહોંચીને બતાવ્યા અસલી રંગ, દહેજ પેટે માંગ્યા લાખો રૂપિયા
શહેરના સોલા સાયન્સ સિટી ખાતે રહેતી મુકબધીર પરિણીતાએ ઇટાલી ખાતે રહેતા પોતાના…
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજીએ ભાંગી લોકોની કમર, નવા વર્ષેની શરૂઆતમાં ભાવ વધારો
નવા વર્ષે જ સીએનજી વાહન ચાલકોને ઝટકો લાગ્યો છે. સીએનજી ગેસ વિતરણ…