Himachalમાં સીઝનની પહેલી હિમવર્ષા, ધૌલાધર પર્વતમાળા બરફની ચાદરમાં ઢંકાઈ
હિમાચલ પ્રદેશમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, અને ઠંડીનું આગમન થઈ ગયું છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ધૌલાધર પર્વતમાળામાં રાજ્યમાં મોસમની પહેલી હિમવર્ષા શરૂ થઈ. ત્યારથી હિમવર્ષા ચાલુ છે, જેના...

