તું ડાન્સમાં ઝીરો છે… Katrina Kaifને કોણે આવું કહી દીધું હતું? હવે થયો મોટો ખુલાસો
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફે અનેક ગીતોમાં પોતાના ડાન્સથી સૌને ઘણીવાર લોકોને ચોંકાવી દીધા છે. “ધૂમ 3” ના “કમલી” થી લઈને “ટાઈગર ઝિંદા હૈ” ના “સ્વેગ સે સ્વાગત” સુધી જ્યારે પણ તમે તેનો ડાન્સ જુઓ છો...

